Online Bible

- Reklamy -




પુનર્નિયમ 20:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તેને તમારા હાથમાં સોંપે ત્યારે તમે તેમાંના દરેક પુરુષને તલવારની ધારથી મારી નાખો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને જ્યારે યહોવા તારા ઈશ્વર તેને તારા હાથમાં સોંપે ત્યરે તું તેમાંના‍ પ્રત્યેક પુરુષને તરવારની ધારથી મારી નાખ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પછી જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તે નગરને સર કરવા દે ત્યારે તમારે તેમાંના દરેક પુરુષને તલવારથી મારી નાખવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 અને જયારે તમાંરા યહોવા દેવ તે નગરને તમાંરે હવાલે કરશે, તમાંરે તે નગરના તમાંમ પુરૂષોનો સંહાર કરવો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 20:13

Následuj nás:

Reklamy


Reklamy