પુનર્નિયમ 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમે ખાવા માટે ખોરાક પૈસા આપીને તેમની પાસેથી ખરીદો. અને પીવા માટે પાણી પણ પૈસા આપીને તેમની પાસેથી ખરીદો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તમે તમારો ખોરાક તેમની પાસેથી વેચાતો લઈને ખાજો; વળી, તમારું પાણી પણ તેમની પાસેથી પૈસા ચૂકવીને પીજો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તમે જે કંઈ ખાઓ કે જળ પીઓ તેની રકમ ચૂકવી દેજો; પૈસા ચૂકવ્યા વિના કશું જ ખાશો-પીશો નહિ, Viz kapitola |