પુનર્નિયમ 2:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 માત્ર જે નગરો આપણે લીધાં હતાં તેમની લૂટ સાથે આપણે પોતાને માટે ઢોર લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમાંથી લૂંટ તરીકે માત્ર પશુપ્રાણી અને સરસામાન જ રાખી લીધાં. Viz kapitolaપવિત્ર બાઈબલ35 પણ આપણે જીતેલાં નગરોમાંથી મળેલી લૂંટ તથા પશધન આપણે રાખ્યાં. Viz kapitola |