પુનર્નિયમ 2:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અને યહોવાહે મને કહ્યું, ‘જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને યહોવાએ મને કહ્યું કે, ‘જો, સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવા માંડ કે, તું તેના દેશનો વારસો પામે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 “ત્યારે પ્રભુએ મને કહ્યું હતું, ‘જુઓ, સિહોન અને તેના પ્રદેશને મેં તમારે તાબે કરી દેવા માંડયા છે. તેથી તેના પ્રદેશનો કબજો લેવા માંડો.’ Viz kapitolaપવિત્ર બાઈબલ31 “પદ્ધી યહોવાએ મને કહ્યું, ‘જો મેં સીહોનને અને તેના પ્રદેશને તારા હાથમાં સોંપી દેવા માંડયા છે, એની ભૂમિનો કબજો લેવાનું તું શરૂ કરી દે.’ Viz kapitola |