પુનર્નિયમ 2:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 “અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ‘મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે રસ્તે જ ચાલીશ, હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 ‘તમારા દેશમાં થઈને અમને જવા દો. અમે ધોરી માર્ગે જ ચાલીશું અને જમણી કે ડાબી તરફ ફંટાઈશું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ27 ‘મહેરબાની કરીને અમને તમાંરા પ્રદેશમાંથી પસાર થવાદો. ડાબી કે જમણી બાજુ ફંટાયા વિના અમે સધા ધોરી માંર્ગે ચાલ્યા જઈશું. Viz kapitola |