Online Bible

- Reklamy -




પુનર્નિયમ 2:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 [તે પણ રાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા; પણ આમ્મોનીઓ તેઓને ઝામઝૂમીઓ એવું નામ આપે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 (તે પ્રદેશ અગાઉ રફાઈ લોકોનો ગણાતો હતો. રફાઈઓ ત્યાં વસતા હતા. આમ્મોનીઓ તેમને ઝામઝૂમીઓ કહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 એ પ્રદેશ પણ રફાઈઓનો ગણાતો કારણ કે, એક વખતે તેઓ ત્યાં વસતા હતા, જો કે આમ્મોનીઓ તેમને “ઝામઝુમીઓ” કહે છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 2:20

Následuj nás:

Reklamy


Reklamy