પુનર્નિયમ 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા માટે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 બલ્કે, છાવણીમાંથી એ બધાનો નાશ થાય ત્યાં સુધી પ્રભુનો હાથ તેમની વિરુધ રહ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેઓ બધા મૃત્યુ પામે અને તેઓને ઇસ્રાએલી પડાવમાંથી દૂર કરવામાં આવે તેમ યહોવાએ કર્યુ. Viz kapitola |