પુનર્નિયમ 2:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ નામ આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ તરીકે જાણીતા હતા. પરંતુ મોઆબી લોકો તેમને એમીઓ કહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાતા હતા પણ મોઆબીઓ તેમને એમીઓ કહેતા હતા. Viz kapitola |