પુનર્નિયમ 19:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જો યહોવાહ તમારા ઈશ્વર, તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે, તમારી સરહદો વધારે અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે આખો દેશ તમને આપે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને જેમ યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમ જો તે તારી સીમો વધારે, અને જે દેશ આપવનું તેમણે તારા પિતૃઓને વચન આપ્યું હતું તે સર્વ તે તેને આપે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8-9 “તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખીને અને તેમણે ચીંધેલા માર્ગે અનુસરીને મેં આપેલી સર્વ આજ્ઞાઓનું તમે ખંતથી પાલન કરો અને તેથી તમારા ઈશ્વર પ્રભુએ તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમારી સીમા વિસ્તારે અને તમારા પૂર્વજોને આપવાનું કહ્યું હતું તે બધો પ્રદેશ તમને આપે તો તમારે બીજાં ત્રણ નગરો પણ આશ્રય માટે અલગ કરવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ8 “અને જયારે તમાંરા દેવ યહોવા, તમાંરા પિતૃઓને આપેલા વચન પ્રમાંણે, તમાંરી સરહદો વધારે અને વચન મુજબ સમગ્ર દેશ તમને સુપ્રત કરે. Viz kapitola |