Online Bible

- Reklamy -




પુનર્નિયમ 19:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્યારે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વતન પામવા માટે આપે, તેની મધ્યે તમે તમારા માટે ત્રણ નગરો પસંદ કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે જે દેશ યહોવા તારા ઈશ્વર તને તેનું વતન પામવા માટે આપે છે, તેની મધ્યે તું તારે માટે ત્રણ નગરો જુદાં કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2-3 ત્યારે તમારા ઈશ્વર પ્રભુ તમને જે ભૂમિ વારસા તરીકે આપે છે તેના ત્રણ ભાગ પાડો. પ્રત્યેક વિભાગમાં એક એમ ત્રણ નગર અલગ કરો અને ત્યાં સહેલાઈથી પહોંચી શકાય તે માટે રસ્તા તૈયાર કરો; જેથી કોઈ પણ મનુષ્યઘાતક ત્યાં નાસી જઈ શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 ત્યારે તમાંરે તેમાંનાં ત્રણ નગરોને આશ્રયનગરો તરીકે અલગ રાખવાં.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 19:2

Následuj nás:

Reklamy


Reklamy