પુનર્નિયમ 19:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી, જો સાક્ષી આપનાર સાક્ષી જૂઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ન્યાયાધીશોએ ખંતથી તપાસ કરવી; અને જો, તે સાક્ષી જૂઠો પડે, ને તેણે પોતાના ભાઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ન્યાયાધીશો એ તકરાર વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરશે અને જો તે માણસે સાથી ઇઝરાયલી પર જૂઠો આરોપ મૂક્યો હોય, Viz kapitolaપવિત્ર બાઈબલ18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવી, અને જો આરોપ મૂકનાર સાક્ષી ખોટો છે એમ પુરવાર થાય, Viz kapitola |