પુનર્નિયમ 19:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો કોઈ અન્યાયી સાક્ષી કોઈ માણસની વિરુદ્ધ તેણે ખોટું કર્યું છે તેમ સાબિત કરવા ઊભો થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કોઈ પણ માણસની વિરુદ્ધ ભૂંડું કર્યાની સાક્ષી પૂરવા માટે જો કોઈ અન્યાયી સાક્ષી ઉભો થાય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 જો કોઈ માણસ બીજા માણસને હાનિ પહોંચાડવા તેના પર ગુનાનો જૂઠો આરોપ મૂકે, Viz kapitolaપવિત્ર બાઈબલ16 “જો કોઈ વેરવૃત્તિવાળો સાક્ષી કોઈ માંણસને ઇજા કરવા પ્રયત્ન કરે અને તેણે ન જોયું હોય છતાં તેવી સાક્ષી આપે કે તેણે માંણસને કઇ ખોટું કરતા જોયો છેં, Viz kapitola |