પુનર્નિયમ 18:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તું યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં સંપૂર્ણ થા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પણ તમે તમારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરા નિષ્ઠાવાન રહો.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 તેથી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ દોષરહિત જીવન જીવવું અને યહોવાને અનન્ય નિષ્ઠાથી વળગી રહેવું. Viz kapitola |