પુનર્નિયમ 16:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તું તારે માટે સાત અઠવાડિયાં ગણ, એટલે તું પાકેલા અનાજને દાતરડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું સાત અઠવાડિયાં ગણ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 “તમે પાકેલા ધાન્યની કાપણીની શરૂઆત કરો ત્યારથી માંડીને તમે સાત સપ્તાહ ગણો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 “ઊભા પાકને લણવાની શરૂઆત કરો ત્યારથી તમાંરે સાત અઠવાડિયાં ગણવાં, Viz kapitola |