પુનર્નિયમ 16:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 છ દિવસ સુધી તારે બેખમીર રોટલી ખાવી; અને સાતમા દિવસે યહોવા તારા ઈશ્વરના માનમાં પવિત્ર મેળાવડો થાય. [તે દરમિયાન] તારે કંઈ કામ ન કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તે પછીના છ દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ માટે પવિત્ર સંમેલન ભરવું અને તે દરમ્યાન તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ8 છ દિવસ સધી તમાંરે બેખમીર રોટલી જ ખાવી. સાતમાં દિવસે પ્રત્યેક નગરમાં લોકો યહોવા તમાંરા દેવ સમક્ષ તેમના માંનમાં ઉત્સવની પૂર્ણાહૂતિ કરે, તે દિવસે કોઈ કામ કરવું નહિ. Viz kapitola |