પુનર્નિયમ 16:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જે ભાગળો યહોવા તારા ઈશ્વર તને આપે તેમાંની કોઈની અંદર તારે પાસ્ખાયજ્ઞ કરવો નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5-6 “તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં બીજાં કોઈ નગરમાં નહિ, પણ પ્રભુને નામે ભક્તિ કરવા માટે પસંદ કરાયેલ એકમાત્ર સ્થળે તમારા પાસ્ખાપર્વના પ્રાણીનો વધ કરવો. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળ્યા તે સમયે એટલે સાંજે સૂર્યાસ્ત વેળાએ પ્રાણીનો વધ કરીને પાસ્ખાપર્વ પાળવું. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “પાસ્ખાના બલિદાનનું પશુ તમાંરે તમાંરા દેવ યહોવાએ તમને આપેલા કોઈ પણ ગામમાં વધેરવું નહિ. Viz kapitola |