પુનર્નિયમ 15:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક, ને તેની અછતને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પણ ઉદાર હાથે તેની તંગીના પ્રમાણમાં તેને જરૂરી હોય તેટલું ઉછીનું આપો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પરંતુ ઉદાર હાથે તમે તેઓને જરૂરિયાત પ્રમાંણે ધીરજો. Viz kapitola |