પુનર્નિયમ 15:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વિદેશીની પાસેથી તો તે તારે બળજબરીથી વસૂલ કરવાની તને પરવાનગી છે. પણ તારું જે કંઈ [લેણું] તારા ભાઈ પાસે હોય તે તું જવા દે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 કોઈ પરદેશીનું દેવું હોય તો તેની પાસેથી તે વસૂલ કરવાની તમને છૂટ છે. પરંતુ તમારા જાતભાઈનું દેવું હોય તો તમારે તે વસૂલ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 આથી તમે વિદેશી પાસે દેવું ભરપાઈ કરાવી શકો પરંતુ દેણદાર જો તમાંરો ઇસ્રાએલી ભાઈ હોય તો તમાંરે તે દેવું રદ કરવું. Viz kapitola |