પુનર્નિયમ 15:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તું તે તારે ઘેર ખા; જેમ હરણ તથા સાબર, તેમ તે પણ અશુદ્ધ તેમજ શુદ્ધ જન ખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 એવાં પ્રાણીઓ તમારે ઘેર જ ખાવાં. વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય પણ દરેક જણ હરણ કે સાબરના માંસની જેમ તે ખાઈ શકે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 અને તેનો ઉપયોગ તમાંરે ઘેર તમાંરા કુટુંબના ખોરાક તરીકે કરવો. શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં હોય તો તમે, હરણ કે કાળિયારની જેમ એ પ્રાણીઓને ખાઈ શકો છો. Viz kapitola |