Online Bible

- Reklamy -




પુનર્નિયમ 15:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને એમ બને કે, જો તે તમને કહે કે ‘મારે તમારી પાસેથી જવું નથી,” એ માટે કે તેને તમારી સાથે અને તમારાં ઘરનાંની સાથે પ્રેમ છે. અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને એમ બને કે, જો તે તને કહે કે, મારે તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી સાથે ને તારાં ઘરનાંની સાથે પ્રેમ બંધાયો છે, ને તારે ત્યાં તે સુખચેનમાં રહે છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 “અને એમ થાય કે તેને તમારી સાથે અને તમારા કુટુંબ સાથે હેત હોવાથી અને તમારી સાથે તે સુખચેનમાં રહેતો હોવાથી તેને તમારી પાસેથી છૂટા થવાનું મન ન હોય,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 “પણ જો તમાંરો હિબ્રૂ ગુલામ તેને તમાંરે ત્યાં સંતોષ હોય એમ કહેતો હોય કે, ‘માંરે તમાંરે ત્યાંથી જવું નથી’ કારણ કે મને તમાંરા પર અને તમાંરા પરિવાર પર પ્રેમ છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 15:16

Následuj nás:

Reklamy


Reklamy