પુનર્નિયમ 15:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 દર સાતમું વર્ષ તે છૂટકાનું વર્ષ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 “દર સાતમું વર્ષ ઋણમુક્તિનું વર્ષ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 “દર સાતમે વર્ષે તમાંરે તમાંરા દેણદારોનું સર્વ પ્રકારનું દેવું માંફ કરી દેવું. દેવામાંફીનો નિયમ આ પ્રમાંણે છે: Viz kapitola |