પુનર્નિયમ 14:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 સર્વ જળચર પ્રાણીઓમાંથી તમારે જે ખાવાં તે આ:જેમને ભિંગડાં તથા પર હોય તે સર્વને તમે ખાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 “જળચર પ્રાણીઓમાંથી જેમને ભીંગડા હોય તે બધાં તમે ખાઈ શકો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 “જળચર પ્રૅંણીઓમાં જેમને પર અને ભિંગડાં હોય તે ખાઈ શકાય. Viz kapitola |