Online Bible

- Reklamy -




પુનર્નિયમ 14:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તોપણ વાગોળનારાંમાંથી અથવા ફાટેલી ખરીવાળાંમાંથી પણ આ [નીચેનાં] તમારે ન ખાવાં. એટલે ઊંટ તથા સસલું તથા શાફાન, કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારે માટે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 પરંતુ માત્ર ફાટેલી ખરીવાળાં જ હોય અથવા માત્ર ખોરાક વાગોળનાર જ હોય એવાં પ્રાણી ખાવાની છૂટ નથી. ઊંટ, સસલાં તથા ઘોરખોદિયું તમારે ન ખાવાં. કારણ, તેઓ વાગોળે છે ખરાં, પણ તેમની ખરી ફાટેલી હોતી નથી. એ તમારે માટે અશુધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 પરંતુ જો આ બંને લક્ષણ ના હોય તો તેવાં પ્રૅંણીઓ તમે ખાઈ શકો નહિ તેથી ઊટ, સસલું કે ઘોરખોદિંયુ (શાફાન) ખાવા માંટે નિષેધ છે. તેઓ વાગોળે છે ખરાં પણ તેઓની ખરી ફાટેલી નથી હોતી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 14:7

Následuj nás:

Reklamy


Reklamy