Online Bible

- Reklamy -




પુનર્નિયમ 14:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 દર ત્રણ વર્ષને અંતે તે વર્ષની તારી બધી ઊપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 દર ત્રણ વર્ષને અંતે, તમારી તે વર્ષની ઊપજનો દશાંશ જુદો કાઢીને તમારાં નગરોમાં તેનો સંગ્રહ કરવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 “દર ત્રીજે વર્ષે તે વર્ષની ઊપજનો દશમો ભાગ તમાંરા ગામના ચોરામાં લાવીને તમાંરે રાખવો જેથી જે લોકોને ભાગમાં ભૂમિનો કોઈ ભાગ મળ્યો નથી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 14:28

Následuj nás:

Reklamy


Reklamy