પુનર્નિયમ 12:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જેમ હરણનું ને જેમ સાબરનું [માંસ] ખવાય છે તેમ તારે તે ખાવું. શુદ્ધ તેમજ અશુદ્ધ જન તે ખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય તેવો પ્રત્યેક જણ બધાં પ્રાણીનું, અરે, હરણ કે સાબરનું માંસ પણ ખાઈ શકે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ22 શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં તેમ એ પ્રાણી, હરણ કે સાબર ખાઓ છો તેમ ખાઈ શકો છો; Viz kapitola |