પુનર્નિયમ 11:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવાએ કરેલાં સર્વ મહાન કૃત્યો તમે નજરે જોયાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુનાં એ બધાં મહાન કાર્યો તમે નજરોનજર જોયાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 આ બધું તમાંરાં સંતાનોએ જોયું કે અનુભવ્યું નથી, પણ તમે તો યહોવાનાં અદભૂત પરાક્રમો નજરોનજર નિહાળ્યાં છે. Viz kapitola |