પુનર્નિયમ 11:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તથા મિસરના સૈન્યની, તેઓના ઘોડાઓની તથા તેઓના રથોની તેમણે કેવી હાલત કરી એટલે કે, તેઓ તમારી પાછળ ઘસતા હતા તેવામાં તેમણે સૂફ સમુદ્રનું પાણી તેમની ઉપર ફેરવી વાળ્યું, ને યહોવાએ તેમનો આજ સુધી જે નાશ કર્યો તે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ઇજિપ્તના સૈન્યે તમારો પીછો કર્યો ત્યારે તેમના પર સૂફ સમુદ્રનાં પાણી ફેરવી વાળીને તેમની, તેમના ઘોડાઓની અને તેમના રથોની કેવી દુર્દશા કરી તે તમે જોયું. છેક આજ સુધી પ્રભુએ તેમનો સંહાર કર્યા કર્યો તે પણ તમે જોયું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 અને મિસરનું લશ્કર તેના ઘોડા અને રથો તમાંરો પીછો કરતાં હતાં, ત્યારે રાતા સમુદ્રના પાણી તેમના પર ફરી વળે એ રીતે તેમણે તેમનો કેવી રીતે સદંતર વિનાશ કર્યો હતો તે તમે કયાં નથી જાણતા? Viz kapitola |