પુનર્નિયમ 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તથા તેમનાં ચિહ્નો તથા તેમનાં કૃત્યો, જે તેમણે મિસર મધ્યે મિસરનાં રાજા ફારુન પ્રત્યે તથા તેના આખા દેશ પ્રત્યે કર્યાં તે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઇજિપ્તમાં ત્યાંના રાજા ફેરો અને તેના સમગ્ર દેશ વિરુધના તેમના ચમત્કારો અને અદભુત કાર્યો તમે જોયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ3 મિસરના રાજા ફારુન તથા તેના દેશ વિરુદ્ધ તેમણે જે અદભુત પરાક્રમો કર્યા હતા એ તમાંરાં સંતાનોએ જોયાં નથી. Viz kapitola |