Online Bible

- Reklamy -




પુનર્નિયમ 11:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળતાં જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દઈને જેઓ વિષે તમને અનુભવ નથી એવાં દેવદેવીઓની પાછળ ભટકી જશો, તો તમે શાપ [પામશો].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની મેં ફરમાવેલી આજ્ઞાઓ તોડીને જેમનો તમને અનુભવ નથી એવા દેવદેવીઓની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 જો તમે યહોવા, તમાંરા દેવની આજ્ઞાઓનું પાલાન નહિ કરો, અને આજે હું તમને જે માંર્ગ વિષે આજ્ઞા કરું છું તે ન અનુસરો અને બીજા લોકોના દેવોને પૂજો તો. તે તમાંરા પર શ્રાપ મોકલશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 11:28

Následuj nás:

Reklamy


Reklamy