પુનર્નિયમ 10:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યાંથી તેઓ ગુદગોદામાં ગયા. અને ગુદગોદાથી નીકળીને યોટબાથા કે જે પાણીનાં નાણાંવાળો પ્રદેશ છે તેમાં તેઓ આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ત્યાંથી નીકળીને તેઓ ગુદગોદા તરફ ગયા, અને ગુદગોદાથી નીકળીને તેઓ યોટાબામાં ગયા; જ્યાં પાણીના ઘણાં ઝરણાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ત્યાંથી ઇસ્રાએલીઓ ગુદગોદાહ ગયા અને ગુદગોદાહથી યોટબાથાહ ગયા. ત્યાં પાણીના ઝરણાં પુષ્કળ હતાં. Viz kapitola |