પુનર્નિયમ 10:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અગાઉની જેમ હું ચાળીસ રાત અને ચાળીસ દિવસ પર્વત પર રહ્યો; અને યહોવાહે તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને પહેલાંની પેઠે હું ચાળીસ રાતદિવસ પર્વત પર રહ્યો; અને યહોવાએ તે વખતે પણ મારું સાંભળીને તારો નાશ ન કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “અને પહેલાંની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પર્વત પર રોક્યો અને એ વખતે પણ પ્રભુએ મારી પ્રાર્થના સાંભળીને તમારો વિનાશ કર્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ10 “પહેલાંની જેમ હું 40 દિવસ અને 40 રાત પર્વત પર રહ્યો અને યહોવાએ ફરીથી માંરી યાચના સાંભળી અને તમાંરો નાશ નહિ કરવા તે સંમત થયા. Viz kapitola |