પુનર્નિયમ 10:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તે સમયે યહોવાહે મને કહ્યું, “પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તે સમયે યહોવાએ મને કહ્યું, “તું પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડીને પર્વત પર મારી હજૂરમાં આવ, ને લાકડાનો એક કોશ બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 “તે સમયે પ્રભુએ મને કહ્યું, ‘તું પહેલાની જેવી બીજી બે શિલાપાટીઓ ઘડ અને તેમને લઈને મારી પાસે પર્વત પર આવ. તે પાટીઓ મૂકવા માટે લાકડાની એક કરારપેટી પણ બનાવ. Viz kapitolaપવિત્ર બાઈબલ1 “એ પછી યહોવાએ મને કહ્યું, ‘પહેલાં હતી તેવી જ બે પથ્થરની તકતીઓ તૈયાર કર અને તેને મૂકવા માંટે લાકડાની એક પેટી બનાવ. પછી માંરી પાસે તકતીઓ લઈને પર્વત પર આવ. Viz kapitola |