પુનર્નિયમ 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 “યહોવા આપણા ઈશ્વરે હોરેબ પર્વત પર રહેતાં ઘણો જ વખત વીતી ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેણે કહ્યું: “આપણા ઈશ્વર પ્રભુએ આપણને હોરેબ પર્વત પર કહ્યું હતું કે, ‘આ પર્વત પાસે તમે લાંબો સમય રહ્યા છો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “જયારે આપણે હોરેબમાં હતા ત્યારે આપણા દેવ યહોવાએ આપણને આમ કહ્યું હતું કે, ‘તમે આ પર્વત આગળ ઘણું લાંબુ રહ્યાં. Viz kapitola |