પુનર્નિયમ 1:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. અને તમે યહોવાની આજ્ઞાની વિરુદ્ધ ફિતૂર કર્યું, ને મદોન્મત થઈને તે પહાડી પ્રદેશમાં ચઢી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 તમે તમારા શત્રુઓથી પરાજય પામશો.’ મેં તમને એ પ્રમાણે જણાવ્યું પણ તમે મારું સાંભળ્યું નહિ. તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો અને જીદપૂર્વક પહાડી પ્રદેશ પર ચડાઇ કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ43 “મેં તે બધાને એ મુજબ કહ્યું, પણ તે લોકોએ સાંભળ્યું નહિ, અને તેઓએ ફરીથી યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો અને આવેશમાં પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. Viz kapitola |