પુનર્નિયમ 1:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 ત્યારે તમે મને જવાબ આપ્યો કે, “અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.” તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 ત્યારે તમે મને એવો ઉત્તર આપ્યો કે, ‘અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વરે યહોવાએ આપણને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.’ અને તમો સર્વ માણસો પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર સજીને પર્વત ઉપર જવાને અધીરા થઈ ગયા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 “ત્યારે તમે મને ઉત્તર આપ્યો, ‘અમે પ્રભુની વિરુધ પાપ કર્યું છે. હવે અમે ત્યાં ચડાઈ કરીને આપણા ઈશ્વર પ્રભુએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુધ કરીશું.” તેથી તમે સૌ પોતપોતાનાં શસ્ત્રો સજીને પહાડી પ્રદેશ પર હુમલો કરવા તૈયાર થઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ41 “ત્યારે તમે કબૂલ થયા અને મને એવો જવાબ આપ્યો હતો કે, ‘અમે યહોવાનો ગુનો કરીને પાપ કર્યું છે, હવે અમે અમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ જઈશું અને તે પ્રદેશ કબજે કરવા યુદ્ધ કરીશું.’ “પછી તેઓ બધાએ હથિયાર ધારણ કર્યા અને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા અધીરા થઇ નીકળી પડ્યા. Viz kapitola |