પુનર્નિયમ 1:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 નૂનનો પુત્ર યહોશુઆ જે તારી હજૂરમાં ઊભો રહે છે તે તેમાં પ્રવેશ કરશે. તું તેને હિમ્મત આપ. કેમ કે ઇઝરાયલને તે તેનો વારસો અપાવશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 તારો સહાયક, નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ. કારણ, તે જ ઇઝરાયલીઓને એ દેશનો કબજો અપાવશે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ38 પણ તારો સેવક યહોશુઆ જે નૂનનો પુત્ર છે તે લોકોને દોરી જશે, તેને હિંમત આપજે, કારણ કે એ જ ઇસ્રાએલને એ પ્રદેશનો કબજો અપાવનાર છે.’ Viz kapitola |