પુનર્નિયમ 1:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તોપણ આટલું બધું થયા છતાં તમે યહોવા તમારા ઈશ્વરનો ભરોસો કર્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 આટલું બધું બન્યું છતાં તમે તમારા ઈશ્વર પ્રભુ પર વિશ્વાસ રાખ્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ32 “છતાં માંરા કહેવાનો કોઈ પ્રભાવ તમાંરા પર પડયો નહિ, તમે તમાંરા દેવ યહોવા ઉપર વિશ્વાસ ન કર્યો. Viz kapitola |