Online Bible

- Reklamy -




પુનર્નિયમ 1:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 “પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તોપણ તમે ત્યાં જવા નહિ ચાહતાં યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ બંડ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 “પરંતુ તમે ત્યાં જવાનો ઈનકાર કર્યો અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા વિરુધ બંડ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 “પણ તમે લોકોએ તે પ્રદેશમાં જવાની ના પાડી અને યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 1:26

Následuj nás:

Reklamy


Reklamy