પુનર્નિયમ 1:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યારે મેં તમને કહ્યું કે, “અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે મેં તમને કહ્યું કે, અમોરીઓનો જે પહાડી પ્રદેશ યહોવા આપણા ઈશ્વર આપણને આપવાના છે તેમાં તમે આવી પહોંચ્યા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણા ઈશ્વર પ્રભુ આપણને અમોરીઓનો જે પહાડી પ્રદેશ આપવાના છે ત્યાં તમે આવી પહોંચ્યા છો. Viz kapitolaપવિત્ર બાઈબલ20 ત્યારે મેં તમને કહ્યું હતું: ‘હવે તમે અમોરીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા છો, જે આપણા દેવ યહોવાએ આપણને આપવાનું વચન આપ્યું હતું. Viz kapitola |