પુનર્નિયમ 1:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હું પંડે એકલો તમારી જવાબદારી ને તમારો બોજ તથા તમારા કજિયા શી રીતે ઉપાડી શકું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પણ તમારા દાવાઓ અને વિવાદોનો નિકાલ કરવાની જવાબદારી હું એકલો કેવી રીતે ઉપાડી શકું? Viz kapitolaપવિત્ર બાઈબલ12 પણ હું એકલો તમાંરા સૌના ઝઘડા અને પ્રશ્ર્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકું? Viz kapitola |