પુનર્નિયમ 1:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તમારા પિતૃઓના ઈશ્વર યહોવા તેમણે તમને આપેલા વચન પ્રમાણે, તમે છો તે કરતાં હજારગણા તમને વધારો ને તમને આશીર્વાદ આપો! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમારી સંખ્યા હજારગણી વધારો અને તમને આશીર્વાદ આપો! Viz kapitolaપવિત્ર બાઈબલ11 તમાંરા પૂર્વજોના દેવ યહોવાએ તમાંરી સંખ્યા 1,000 ગણી વધારી છે. તે તમને તેના વચન પ્રમાંણે આશીર્વાદ આપે. Viz kapitola |