દાનિયેલ 9:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. એ અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 માદીઓના વંશના અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 અહાશ્વેરોશનો પુત્ર માદી દાર્યાવેશ બેબિલોન પર રાજ કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 અહાશ્વેરોશનો પુત્ર માદીનો દાર્યાવેશ જે બાબિલ રાજ્યનો રાજા હતો, તેના પહેલા વર્ષમાં આ બનાવ બન્યો. Viz kapitola |