દાનિયેલ 8:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે શિંગડાવાળા બકરાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે તે આવ્યો-તે બકરો પેલા બકરા તરફ પૂરા સામર્થ્યથી ઘસી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે, પેલા બે શિંગડાંવાળો મેંઢો, જેને મેં નદી આગળ ઊભેલો જોયો, તેની પાસે આવ્યો, ને પોતાના બળના જોસમાં તેના પર ઘસી આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 નદીની પાસે ઊભેલા પેલા ઘેટા પર તે જોસભેર ત્રાટકયો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પહેલા જે શિંગડાવાળા મેંઢાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે આવીને, તે તેના ઉપર પૂરા જોસથી ઘસી ગયો. Viz kapitola |