દાનિયેલ 7:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ‘આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આ ચાર મોટાં જાનવરો તો ચાર રાજાઓ છે કે, જેઓ પૃથ્વી પર ઊભા થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેણે કહ્યું, “આ ચાર મોટાં પ્રાણી તો પૃથ્વી પર સ્થપાનારાં ચાર સામ્રાજ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તેણે મને એ બધી બાબતોનો અર્થ સમજાવતા કહ્યું: ‘આ ચાર વિશાળકાય પ્રાણીઓ ચાર રાજાઓ છે. તેઓ પૃથ્વી પર રાજ કરશે. Viz kapitola |