દાનિયેલ 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હું દાનિયેલ, મારા આત્મામાં દુઃખી થયો, મારા મગજમાં મેં સંદર્શનો જોયાં તેનાથી હું ભયભીત થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 હું દાનિયેલ મારા મનમાં દુ:ખી થયો, ને મારા મગજનાં સંદર્શનોથી હું ભયભીત થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 દર્શનને લીધે હું ખૂબ વ્યગ્ર અને ભયભીત થઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ15 “હું દાનિયેલ, મેં જે જોયું તેનાથી મૂંઝવણમાં પડી ગયો અને ખૂબ વ્યાકુળ બની ગયો, તેનાથી હું ભયભીત થઇ ગયો. Viz kapitola |