Online Bible

- Reklamy -




દાનિયેલ 4:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડે દેખાતું નહતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જે ઝાડ આપે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ ગગનમાં પહોંચી, ને જે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 દુનિયામાં સૌને દેખાય તેવું આકાશ સુધી ઊંચું વધેલું મોટું વૃક્ષ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 પૃથ્વીના છેડાથી જોઇ શકાય તેવું તે વૃક્ષ ઊંચું હતું અને તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી.

Viz kapitola kopírovat




દાનિયેલ 4:20

Následuj nás:

Reklamy


Reklamy