દાનિયેલ 4:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે વૃક્ષ વધીને મજબૂત થયું. તેની ટોચ આકાશે પહોંચી અને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે ઝાડ વધીને મજબૂત થયું, ને તેની ટોચ ગગનમાં પહોંચી હતી, ને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તે વૃદ્ધિ પામતું ગયું ને છેક આકાશ સુધી ઊંચે વયું, તેથી તે દુનિયાના દરેક સ્થળેથી જોઈ શક્તું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ11 તે વૃક્ષ વધતું જ ગયું અને મજબૂત બન્યું અને તેની ટોચ આકાશે પહોંચી અને પૃથ્વીને છેડેથી પણ તે નજરે પડતું હતું. Viz kapitola |