Online Bible

- Reklamy -




દાનિયેલ 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હું મારી પથારી પર સૂતો હતો ત્યારે મારા મગજમાં મેં આ સંદર્શન જોયાં: મેં જોયું, તો જુઓ પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ હતું, તેની ઊંચાઈ ઘણી મોટી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારા પલંગ પર મારા મગજનાં સંદર્શનો આ પ્રમાણે હતાં:મેં જોયું, તો પૃથ્વીના મધ્ય ભાગમાં એક ઝાડ મેં જોયું, તેની ઊંચાઈ ઘણી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 “હું ઊંઘમાં હતો ત્યારે મને દર્શન થયું. મેં જોયું તો પૃથ્વીના મધ્યભાગમાં એક વિશાળ વૃક્ષ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 હું ઊંઘતો હતો ત્યારે મને સંદર્શન થયું, પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ મેં જોયું, તેની ઊંચાઇ ઘણી વધારે હતી.

Viz kapitola kopírovat




દાનિયેલ 4:10

Následuj nás:

Reklamy


Reklamy