દાનિયેલ 3:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓએ તેઓને ઝભ્ભા, પાઘડી તથા બીજાં વસ્ત્રો સહિત બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એટલે તેઓએ તે [ત્રણ] માણસોને તેમની ઇજારો, પાઘડીઓ, જામા તથા [બીજાં] વસ્ત્રોસહિત બાંધીને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેથી તેમણે તેમને લેંઘા, ઝભ્ભા, પાઘડી અને બીજા બધાં વસ્ત્રો સહિત બાંધીને ભઠ્ઠીમાં નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ21 તેથી તેઓએ પહેરણ, પાઘડી અને બીજા વસ્ત્રો સાથે તેઓને દોરડાં વડે સખત બાંધ્યાં અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. Viz kapitola |