દાનિયેલ 2:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 હે રાજા, આપ રાજાધીરાજ છો, આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 નામદાર, આપ રાજાઓમાં સૌથી મહાન છો. આકાશના ઈશ્વરે તમને સામ્રાજ્ય, સત્તા, સામર્થ્ય અને સન્માન આપ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ37 હે નામદાર, આપને સ્વર્ગાધિપતિ દેવે રાજ્ય, સત્તાં, ગૌરવ અને ખ્યાતિ આપ્યાં છે. Viz kapitola |